________________
1000000
acad..
* બે માલ
જીવન ઘડતર અને જીવન સૌરમ્ભ આ અન્ને પુસ્તકાને વાંચકાએ હૃદયથી આવકારી અને મને અતિ પ્રાત્સાહન આપ્યું છે. વાંચકાના કરકમળમાં આ ત્રીજી જીવન સાફલ્ય” નામનું પુસ્તક મૂકતાં મને અત્યંત આનંદ થાય છે. મને આશા છે કે આ ત્રીજા પુસ્તકને પણ વાંચકોએ જ રીતે આવકારશે અને પ્રચારશે.
>
શ્રી કિરણભાઇએ મારા લખેલા લેખાને પેાતાની ભાષામાં ઠારી મઠારીને મૂકયા છે. જેથી લેખક અને સપાદકના સાનામાં સુગંધ જેવા વિરલ યાગ પ્રાપ્ત થતાં આ પુસ્તકા લેાકપ્રિય અને છે અને બનશે એ હકીકત છે.
눈
જૈન જ્ઞાન મંદિર, ફાર્B. B.
આવા પુસ્તકાની આજે અત્યંત અગત્ય છે. સૌ કાઈ વાંચે, વિચારે અને પ્રચારે તે મારા આ પ્રયત્ન અવશ્ય સફળ નીવડશે અને જિજ્ઞાસુઓને ઘણું ઘણું જાણવાનું મળશે.
આજે છાશવારે તે છાશવારે સસ્કૃતિ ઘાતક—વિકાર પાષક–વિકૃત સાહિત્ય પ્રગટ થાય છે અને ખાળમાનસ ઉપર ખરાખ અને ઘેરી માઠી અસર કરે છે. એવા સમયે મારા આ પ્રયત્ન જરૂર સફળ થશે એ નિઃસદૈહ છે.
ગુરુ ચરણુરેણુ, કીર્તિય સરિ