________________
૬૨ ]
જીવન સાહ૫ wwwwwwwwwwwww રાજપુત્રને મારવા દોડ્યો. રાજપુત્રે નાસી ગયા. પગ ચૂકવાથી તે એક ખાડામાં પડી ગયો અને તીક્ષણ કુહાડો તેને પિતાને જ વાગે અને મૃત્યુ પામી તે ચંડકૌશિક દષ્ટિવિષ નાગ બને.
એકવાર મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી થતી પર પરા તીવ્ર દુખ લાવે છે. શાસ્ત્રકારે કહે છે કે, અનંતાનુબંધી કે બીજા ભવમાં જીવની સાથે જાય છે. સમજુ મનુષ્ય વિવેકપૂર્વક તીવ્ર કષાયથી બચવું જોઈએ. જે પિતામાં હોય તે સત્સંગ વડે તેની તીવ્રતા ઓછી કરવી જોઈએ. જ ગાજવીજ પછીને વરસાદ જ
જીવનમાં સફળતા મેળવવા માટે સમતોલપણું અત્યંત અગત્યનું છે. માનસિક સમતોલપણું કેળવ્યા વિના જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આજે તો આપણે ઉમેદવારી કર્યા વગર ઉસ્તાદ થવા માંગીએ છીએ. અભ્યાસ કર્યા વગર આપણે જ્ઞાન મેળવવા માંગીએ છીએ.
કોલેરાથી અને લેગથી જેમ આપણે દૂર રહીએ છીએ તેમ મગજ ગૂમાવવાથી દૂર રહેવું જોઈએ. - સેક્રેટીસ કહે કે મગજ ગૂમાવવા જેવી મૂર્ખાઈ બીજી
એકેય નથી. સેક્રેટીસની પત્ની ભારે કર્કશા હતી. એકવાર પિતાના ઘરમાં શિષ્ય સાથે તે કંઈ ચર્ચા કરી રહ્યો હતે. તેની પત્નીએ આવીને ઝઘડો શરૂ કર્યો. સોક્રેટીસ તે શાંતિથી