________________
છે આપની શુભેચ્છા છે નવી પ્રજામાં જિજ્ઞાસા છે, સદભાવ છે, જાણવાની આતુ રતા છે. આજના યુવાન વર્ગને ધર્મ સંબંધી સમજવાને ભાવ જાગે છે.
ધર્મ એ જીવન ઘડતરની કલા છે. જીવન સૌરભ પ્રગટાવનારી પ્રક્રિયા છે. જીવન સાફલ્યની પ્રતિતી છે. એટલું સમજાય અને નવી પ્રજાને હિતકારી થઈ શકે એ હેતુથી નીચેના ચાર પુસ્તક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.
૭ જીવન ઘડતર ૦
જીવન સૌરભ ૦ ૦ જીવન સાફલ્ય :
૦ જીવન એજન્ ૦ આ પુસ્તકોમાં શતાવધાની પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજશ્રીના લેખો અને વ્યાખ્યાને છે.
આ લેખેનું સંપાદન શ્રી કિરણભાઈએ કર્યું છે.
પૂ. આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રેરણાત્મક લેખ સાથે સંપાદકની “સેના સાથે સુગંધ’ જેવો સુમેળ થયો છે.
આ પ્રકાશનેને અમારા પ્રયાસ છે કેઈ ધર્મપ્રેમીને અનુમોદનીય બનશે.
જીવન સાફલ્ય” માટે આપને અભિપ્રાય લખી મેકહશે તે અમે અત્યંત આભારી થઈશું.”