SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારનું સિંચન [ ૪૯ નામાં આવી નિસ્પૃહતા અને ત્યાગવૃત્તિ છે માટે જ આપના ઉદરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવું અમૂલ્ય રત્ન પાકયું છે. માતાના સંસ્કાર બાળકના જીવનમાં ઓતપ્રોત થાય છે. તેથી જ કવિએ કહ્યું છે કે – જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર * માનવેન્દ્ર પવવાને પ્રયોગ ૪ બાળકોના સંસ્કાર સીંચન માટે થયેલા એક વૈજ્ઞાનિક પ્રયોગની અહિ વિચારણા છે. આ પ્રયોગની શરૂઆતનું શિક્ષણ માતા ગર્ભ ધારણ કરે તેની નવ માસ પહેલાથી થાય છે. આ ત્રણે ય સમય મર્યાદા ખૂબ અગત્યની છે. ૧. ગર્ભધારણ પહેલાના નવ માસ. ૨. ગર્ભ ધારણ અવસ્થાને સમય. ૩. બાળકના જન્મ પછીના નવ માસ. આ ત્રણ સમય મર્યાદામાં પૂરતી કાળજી લેવાયા પછી બાળકના અંતર મન તથા બાહા મનના ઘડતર માટે ઉંમ
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy