SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ * અહિંસાની સાધના www.m પરમ ઉપકારી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું છે કે— એવં ખુનાણ્ણિા સાર, જ' ન હિંસઇ હિંચણુ | અહિંસા સમય’ચેવ, એયાવત વિયાણિયા ! જ્ઞાનીઓના વચનના સાર એ છે કે, કાઈ પણ પ્રાણીને " . શુવું નહિ. અહિંસાને જ શાઓમાં કહેલા શાશ્વત ધર્મ સમજવા. સર્વ પાપામાં હિંસા સવથી અધિક કહી છે અને ચારિ ત્રમાં અહિંસા સવથી શ્રેષ્ઠ કહી છે. શ્રી ભગવદ્ ગીતામાં કહ્યુ` છે કે, મા હિસ્યાત્ સર્વ ભૂતાનિ, સર્વ ભૂત હિતે રત: 1’ કાઈ પણ પ્રાણીની હિંસા ન કરો, સના-પ્રાણી માત્રના હિત માટે, સુખ માટે તત્પર રહેા.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy