________________
૧૪ ]
જીવન સાફલ્ય
6
સીનેમા ચિત્રામાં કેટલાક ભયજનક ચૈાથી લાકા બેહાશ થઇ જાય છે. ‘હાઉસ એક્ વેકસ ”, ફ્રેન્ચેસ્ટાઈન ' જેવા અંગ્રેજી ચિત્રાની ભયજનક અસરાના અનેક વાંચકાને અનુ
ભવ હશે!
ભયના કારણે આંખા પર થતી અસરના પ્રયાગામાં જણાયું છે કે, દશ વ્યક્તિમાંથી પાંચની આંખેાની દૃષ્ટિ ભયથી ક્રમોર અને છે.
'
અતિ ભયથી એક જ રાતમાં યુવાન મનુષ્યના કાળા વાળ સફેદ થઈ ગયાના અનેક દાખલા છે. રીપ્લેના માના યા ન માના' એ નામના સુપ્રસિદ્ધ સચિત્ર પુસ્તકમાંથી તેની વિગત મળી શકશે.
૩
* ભય નિવૃત્તિ માટે શું કરવું?
મનાવૈજ્ઞાનિકા ભયને એક ભારે ખતરનાક રાગ ગણે છે અને ભયની નિવૃત્તિ માટે કેટલાક નિયમાની ભલામણ કરે છે. અનેક બિમારાને તેથી લાલ થયેા છે. કેટલાક નિયમા અમે અહિંસક્ષેપમાં આપીએ છીએ.
૧. જો કે ભય અને ચિંતા તમે બધાને કહેતા ન કા, તેનું વારવાર વધુન કરતા ન રહેા, પણ કોઇ એકાદ મિત્ર, ધમ સ્નેહિ, વિશ્વાસપાત્ર અનુભવી પાસે તમારી ભય અને ચિંતાની બધી જ વાત કરે. તમને હાંસીકારક કે મૂર્ખતા ભરી લાગતી હૈાય તેવી પણ બધી જ વાત કરી.