________________
આરાધનાનું મહત્વ
[ ૧૫૭ wuuuuuuuuuuuuuuuuuuu
તપધર્મની આરાધનાથી અનેક મહાત્માઓ ચીકણું કર્મો ખપાવી ક્ષપકશ્રેણિ માંડી કૈવલ્ય પામ્યા.
શાસ્ત્રાએ ભાવધર્મની આરાધનાનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે.
જ ભાવે ભાવના ભાવિયે જ
ભાવ કુલક” માં ફરમાવ્યું છે કે – “કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળ ઉપદ્રવ કાળે સમભાવને ધારણ કરવા વડે જે કેવળજ્ઞાન , લક્ષ્મીને વર્યા તે શ્રી પાર્શ્વપ્રભુ જયવંતા વ!*
જેમ ચુના વગરનું તાંબુલ અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગરની દાન, શીલ, તપ અને ભાવનાએ પણ ફળદાયી થતી નથી.
શુભ ભાવના વેગે પ્રસન્નચંદ્ર રાજર્ષિ બે ઘડી માત્રમાં રાગદ્વેષની ગ્રંથી ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા.
પિતાના દોષની નિંદા, ગહ કરીને ગુરૂના ચરણની સેવા કરતાં શુભ ભાવ વડે જેમને કેવળજ્ઞાન ઉપર્યું તે મૃગાવતી સાધ્વી જયવંતા વર્તા!
વાંસ પર નૃત્ય કરતાં કઈ મહામુનિને જોઈ ભાવથી ઈલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયું.
કપિલ બ્રાહ્મણ અશોક વાટિકામાં “જહા લાહે કહા