________________
અક્ષરનો મહિમા
[ ૧૩૩
wwwwwwwwwwwww
જ સંપાદકની નોંધ
* ઇવનિ શક્તિ *
આજે વિજ્ઞાન સ્વીકારે છે કે બોલાયેલ પ્રત્યેક શબ્દ, પ્રત્યેક અવાજ, પ્રત્યેક સ્વર અવનિ માત્ર (Sound is energy) એ શક્તિ છે. આ શબ્દ નાશ પામતો નથી. અવકાશમાં સંઘરાયેલો રહે છે. ઈસુ પૂર્વે ચોથી સદીમાં પાયથેગોરાસે આ સિદ્ધાંત કહ્યો છે.
રોમના એક પ્રતિષ્ઠિત અઠવાડિક પત્રમાં ટાઈમ મશીન વડે લેવાયેલા ઈસુ ખ્રીસ્તના ચિત્રે ભારે સનસનાટી મચાવી છે.
ફાધર પેલેગ્રીને આનેટી નામના એક વૈજ્ઞાનિક પાદરી જેઓ સંગીતના નિષ્ણાત છે અને વેનિસના સેંટ જે ચર્ચમાં સંશોધન કરી રહ્યા છે તેમના પ્રયત્નનું આ પરિણામ છે. આ વૈજ્ઞાનિકે ઈલેકટ્રોનીકલી મુસે લીની તથા પોપ પાયસ બારમાના ચિત્રો પ્રગટાવીને આશ્ચર્ય જમાવ્યું હતું.
મુસલીની તથા પિપના ચિત્રો તેઓના ભાષણની રેકર્ડ ઉપરથી ઈલેકટ્રોનીક્સ વડે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમના ફેટેગ્રાફસ સાથે બરાબર મળતા આવે છે. આ પ્રગમાં શબ્દનું-દવનિનું રૂપમાં-દશ્યમાં પરિવર્તન થયું છે.
ફાધર અને ટીએ ઈસુ પૂર્વે ૧૬૯ ની સાલમાં રમમાં