________________
@@@@@ ®©© * નિર્ભયતાના રાજમાર્ગ
DEEPHEWE
ઇજિપ્તની ચડાઈ વખતે નેપાલિયનના સરદારાએ તેને મારી નાખવાની ધમકી આપી. બધા સરદારાની વચ્ચે જઈને નેપોલિયને કહ્યું: ‘સરદારા, તમે ફ્રેચમેન છે. મારા વર્ષકરવા માટે તમે જોઇએ તે કરતાં ઘણા વધારે છે, પણ મને ભય પમાડવા માટે હજી ઘણા થાડા છે.’
તેના શબ્દ માત્રથી સરદારા દબાઈ ગયા.
જીવનની સફળતા માટે નિર્ભયતા ઘણા અગત્યના ગુણુ છે. પૂ॰ આન'દઘનજી મહારાજે પેાતાના સ્તવનમાં કહ્યું છે કે,
6
સેવન કાણુ પહેલી ભૂમિકા, અદ્વેષ અખેદ;
અભય
સંભવદેવ તે ધૂર સેવા સવે’
પરમાત્માની સેવા કરવાનું પહેલું પગથિયું નિર્ભયતા, પ્રેમ અને પ્રસન્નતા છે.
× ભયથી મુક્તિ x
જ્યારે તે ત્રેવીસની ઉમરના હતા ત્યારે જ્હાન ડી. રાકફેલરે ૧૦ લાખ ડોલર કમાઇ લીધા હતા.