SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ર સાધુતાની ન્યાત (૮૦) ચલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણું અકથ્ય બનવાને સંભવ છે, માટે ઠંડું કરવામાં આવતાં પાણી ઉપર વસ્ત્ર ઢાંકવું ગ્ય છે. (૮૧) બપોરે પડિલેહણ કર્યા પછી પાણુ ગળવું જોઈએ, પાણું ગળીને તરત જ ગલાણું નીચાવવું નહીં, પરંતુ છાયામાં સુકવી દેવું (ઍને નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.) | (૮૨) બહુ હેટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તેડવા આ કુટેવ છે. તેથી તે કુટેવને છેડી દેવી. (૮૩) રાત્રે દોરી બાંધી રાખવી નહીં. ગૃહસ્થોએ બાંધેલી હોય તે તે દેરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, કદાચ નાંખ્યા હેય ને ભૂલી ગયા તેમ જ તેના ઉપરથી લેવાં પણ નહિ, કેમકે માખીઓની હિંસા થાય. (૮૪) સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહીં. (૮૫) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તથા વાડામાં ઈંડિલ બનતાં સુધી જવું નહિ (જવાય તે મોટું પ્રાયશ્ચિત્ત આવે) (૮૬) સ્થડિલ અને માથું પરઠવવા માટે ચોવીશ ભૂમિ અને કાલ-ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું. હવે સુર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે –
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy