________________
સંયમીનુ" કાર્ય –વ્યવસ્થા—પત્રક
આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ?
આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ?
આજે કઇ ઇન્દ્રિય સૌથી પ્રખળ
૨૯
પુજવા–પ્રમા વાના ખરાખર ઉપયાગ રહ્યો ?
ગૃહસ્થ અધમ પામે તેવું વર્તન કર્યુ ? અવિનય–ઉદ્ધતાઇના પ્રસંગ
:
આ રીતે વ્યક્તિગત ગુણ-દાષાના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સયમ-માગે સ્ફૂર્તિનું ખળ વધે છે.
સયમી કેવા ?
પર-૫ ચાતને છોડી પેાતાની જાતને આળખી કવ્યનિષ્ટ બનનારા અને લેાલ, ગુસ્સા અને વાસના પર વિજય મેળવનાર નિરૂપાષિક સંયમી સાધુ પૂર્ણ શાંતિના અનુભવ કરે છે.
—શ્રી પ્રશમતિ ગાથા ૧૨૯.