________________
સંચમની સાધનામાં ઉપયોગી
હિતકર સૂચને. ૧ કલ્યાણ-મિત્રને સંસર્ગ રાખ. ૨ જિન-વચનનું શ્રવણ કરવું. ૩ સાંભળેલા વચનને સમ્યગ્ન પ્રકારે ધારી રાખવા. ૪ પરોપકાર કરવો. (પરમાર્થવૃત્તિ) ૫ પર–પીડાને પરિહાર કરે. ૬ વિષય-પ્રવૃત્તિના ત્યાગ માટે પ્રયત્ન કરો. ૭ ભવનું સ્વરૂપ નિરંતર ભાવવું. ૮ પૂજય વડીલ ગુણવાનું મહાપુરુષની પૂજા–સેવા-આદર
બહુમાન માટે તત્પર રહેવું. ૯ કોઈની સાચી કે બેટી નિંદા ન કરવી! કે ન સાંભળવી. ૧૦ આપણું નિમિત્તે લોકે અધર્મ ન પામે તેનું પૂરું
ધ્યાન રાખવું. ૧૧ ગુણનુરાગ કેળવવો. ૧૨ બીજાના દોષો પ્રતિ મધ્યસ્થભાવ કેળવ. ૧૩ કુશીલ-શિથિલાચારીનો સંસર્ગ વજે. ૧૪ પ્રયત્નપૂર્વક પ્રમાદ છોડવા પ્રયત્ન કરો. * ૧૫ અશુભ-વિકલને દૂર કરવા માટે ક્રોધાદિ–કષાયના ત્યાગ- પૂર્વક આત્મ-સ્વરૂપનું અવસર-અવસરે ચિંતવન કરવું.