________________
કલ્યાણકારી હિતશિક્ષા
૧૪. પેાતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હમેશાં સાદા ને નમ્ર રહેવું.
૧૫. પેાતાને અનાવશ્યક પદાર્થા પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તે માટે સંચયવૃત્તિપર કાબૂ મેળવવા, નિઃસ્પૃહ-દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા.
૧૬. સમૂહ–સ’ગઠન, ચર્ચા તેમજ નકામી વાતા વિકથા આદિથી દૂર રહેવુ.
૧૭. વિવેક દૃષ્ટિ અને પ્રકૃષ્ટ-વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સયેાગેામાં મનનુ સમતાલપણુ' રાખવું.
૧૮. યથાશકથ–પ્રયત્ને એાલવાનું બહુ જ ઓછું રાખવું, ખેાલતાં પહેલાં પરિણામના ખૂબ વિચાર કરવા.
૧૯, ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી ખાવી, અસૂયા, આદિ ભયકર મંદીએથી ખચવા બિનજરૂરી-કામેામાં માથું મારવાનું છેાડી દેવું.
૨૦. ગુણાનુરાગની દૃષ્ટિ કેળવી ખીજાના સત્તન પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવું, બીજાના કરેલ ખાટા વત્તનાને ભૂલી જવા ઉદાર–ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરવા.
૨૧. આત્મ-હિતની સાધના માટે દત્ત-લક્ષ્ય બની સ પ્રયત્ને તેની સાધના માટે સાકાંક્ષ રહેવું, તેમજ અણુછાજતુ કંઇ પણ વિચાર ક્રુ વર્તન ન થઈ જાય, તેની પૂર્ણ સાવચેતી રાખવી.