________________
૧૭૧
આલોચના દીપિકા
વનસ્પતિકાય ૨૭ લીલફુલ, નિગોદ, થડ, ફળ, ફુલ, છાલ, બી, વૃક્ષ, છોડ
વગેરેને સંઘટ્ટો થાય, ઉપર ચાલે કે બેસે. ' ૨૮ ઉપર મુજબમાંથી કોઈને પણ પરંપરાએ સંઘદો થાય. ૨૯ સચિત્ત અનાજ, લીલોતરીને સંઘટ્ટો થાય. ૩૦ સચિત્ત અનાજનો પરંપરાએ સંઘો થાય. ૩૧ વિહાર આદિમાં લીલોતરી ઉપર ચાલવામાં આવે કે
સંધટ્ટો થાય. તેમાં પગ નીચે, અડખે-પડખે, સચિત્ત કે મિશ્ર વનસ્પતિને દોષ જાણો. આમાં ગાઉં, ખેતર, પગલાંની નેંધ રાખવી. ૩૨ નિગદ-લીલકુલ કે પાણીવાળી જમીન ઉપર ચાલવામાં આવે ૩૩ પાણીમાં ચૂને નાંખવો રહી જાય કે મેડો નાખે. ૩૪ લીંટ, બલખે રસ્તા ઉપર નાંખી ઉપર ધૂળ આદિ ન નાંખે. ૩૫ માગું, કાપડનું પાણી આદિ બે ઘડી ઉપર પડી રહે. ૩૬ કાગડાં, ચકલાં, આદિ ઉડાડવા, કૂતરાં આદિ હાંકી કાઢવાં
ત્રાસ પમાડવાં, બાળકને ભય પમાડવા. ૩૭ સાંજે માત્રુ પરઠવવાની તથા ઠલે જવાની જગ્યા
જેવાની રહી જાય અને ઉપયોગ કરે. ૩૮ વાડામાં કે તડકામાં ઠલે બેસે. ૩૯ કાચા દૂધ, દહીં છાસવાળા પાત્રાનું લૂણું કઠેળવાળા
પાત્રાને કર્યું. ૪૦ કઠોળવાળા પાત્રાનું લૂણું, કાચા દૂધ, દહીં છાસવાળા
પાત્રાને કર્યું ૪૧ વાપરેલું લૂણું સાફ કર્યા વગરનું રહી જાય.