SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્વની હિતશિક્ષાએ * અપડિલેહેલ વસ્ત્ર-પાત્રાદિ ઉપયાગમાં ન લેવા. * વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણુ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્રક હાથમાં હેાય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં એલાય જ નહિં. ૧૫૦ * વાપરતાં ખેલવાની જરૂર પડે તે મુખશુદ્ધિ કરીને જ એલવુ. * ગેાચરી-પાણી દૂર જવાથી, તથા જ્યાં સાધુ-સાધ્વી ઓછા જતાં હાય તેવા ઘરાએ જનારને ઘણી નિર્જરા થાય છે. * જ્યાં ઘણા સાધુ-સાધ્વીએ જતાં હોય તેવા ઘરામાં આગાઢ કારણ વિના ન જવું. * એક ઘરે એકથી વધુ વાર ગેાચરી માટે ન જવુ જોઇએ. * સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફ્ક સ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પેાતાનુ' સમજીને હરખભેર કરવુ જોઇએ. * સ્વામી-જીવ–તીથ'કર-ગુરુઅદત્તના પ્રકારાનુ... રહસ્ય· ગુરુગમથી સમજી ત્રીજું વ્રત કૃષિત ન થાય, તેની કાળજી રાખવી. * સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુના ઉપયેાગ સિવાચ ઓછામાં ઓછી ચીજથી નભાવી શકાય તેવું હાવું જોઇએ. * શાખની વસ્તુઓથી નવ ગજ દૂર રહેવુ.. * કાઈ વખત ઓછી કે અણુગમતી ચીજ આવી મળે તા મનમાં દુઃખ ન લાવવુ.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy