SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્વની હિતશિક્ષાએ ૧૫૩ પ્રમાતાં “સુદેવ આદિ મનદંડ સુધી બાલ બોલવા. જ દરેક આદેશ ઈચ્છાકારેણ થી ઉચ્ચસ્વરે આજ્ઞા માગવાના ભાવપૂર્વક માંગ. જ પડિલેહણ નીચેના ક્રમથી કરવું. ૧ કાંબલ પછી ૨ કાંબલને કપડાં યથાયોગ્ય બાકીની ૩ ઓઢવાને કપડા ઉપધિ. ૪ સંથારીયું (સંયમ–સાધક હોય તે) ૫ ઉત્તરપટ્ટો પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરની પ્રતિલેખના, છેલ્લે દાંડાનું પડિ. કરી કાજે લે. * આદેશ મલ્યા પછી-ઈરછ કહેવું. જ પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વગેરે બધા વ્યક્ત સ્વરે જ બોલવા. જે લેગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવા. હ પડિલેહણ શરૂ કર્યા પછી કાજે લઈને સૂપડીમાં લઈ સિરાવી ઈરિયાવ ન કરાય ત્યાં સુધી –આસન પર ન બેસાય, કપડું ઓઢાય નહિ, તેમજ વચ્ચે બીજી કોઈ ક્રિયા-(કામ-કાજ) ન થાય. લેવાને કાજે ઓળંગ નહિ.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy