________________
કાપ સંહિતા. સાધુ-જીવનમાં જરૂર પડે ત્યારે કપડાં ઘવાની વ્યાવહારિકપ્રવૃત્તિમાં પણ જિનશાસનની જયણ-મર્યાદાઓની ટુંકમાં રૂપરેખા વૃહ તુરુ પાસેથી મેળવીને અહીં આપી છે.
૧ સામાન્ય. જલદી કાપ કાઢવો નહીં, ઓછામાં ઓછા - ૧૫ દિવસે કાપ વ્યાજબી ગણાય. ૨ કાપ કાઢવાની શરૂઆત કરતાં પહેલા બધા કપડાનું
દૃષ્ટિ-પ્રતિલેખન કરી લેવું જોઈએ. ૩ તે જગ્યા ઉપર કાજે લેવો જોઈએ. ૪ ડાલ, પરાત, તપેલું વગેરે તમામ ઉપયોગમાં લેવાની
વસ્તુઓનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરવું જોઈએ. ૫ તે જગા ઉપર ચૂને કે રાખ લાવીને રાખવી એઈએ;
જેથી કદાચ માખી વગેરે એકાએક પડી જાય તો તેની આજુબાજુ તે વસ્તુ પાથરીને તેને બચાવી શકાય. ૬ કાપ એવો ન કાઢ જેથી “વિભૂષાની વૃત્તિને
પિષણ મળે. ૭ વડીલેની વસ્તુ કાપમાં લીધી હોય તે તેને પ્રથમ લેવી. ૮ દોરી પહેલેથી બાંધવી અને સંધ્યા થતાં પહેલા અચૂક ' છેડી લેવી. ૯ પવનથી કપડાં એકદમ ઊડતાં રહે તે રીતે ન સૂકવવા,
વસ્ત્ર તડકે ન સૂકવવાં. (“'ની વિરાધનાની તેમાં શક્યતા છે.)