________________
૧૩૬
સાધુતાની ન્યાત
૧૭ સે।ડા–સાબુનું પાણી ક્ષાર વાળુ હાય તેને પરવવા ખૂબ કાબુ રાખવા.
૧૮ સાડાથી ચાલતું હાય તા સાબુ વપરાય તેા પ્રાયશ્ચિત્ત આવે. ૧૯ સાબુ સિવાય ટીનેૉલ-સર્ફ વિ. પાવડરાના ઉપયેગ સર્વથા વર્જ્ય છે.
૨૦ આંધેલા વાડામાં લે ન જવું.
૨૧ પાટકુ આંધીને કાંય સામાન ન રાખવા.
૨૨ સાધુને વેશ સામાચારીને ચેાગ્ય હેાવે ઘટે.
૨૩ પ્રતિક્રમણના સૂત્રેા અર્થના ઉપયાગ સાથે સંહિતા પ્રમાણે
નાખવા.
૨૪ સાધુએ ગાચરી પાણી કે સ્થંડિલ ભૂમિ કે દેરાસર એકલા ન જવું.
૨૫ દશવૈકાલિક સૂત્ર સક્ષેપથી પણ જ્ઞાની–ગુરુ પાસે ધારવું સયમ-શુદ્ધિ માટે જરૂરી છે.
૨૬ આખુ ન ધરાય તેા અધ્ય. ૬-૮-૧૦ બીજી ચૂલિકા દર મહીને દીક્ષા-દિને ધારવા.
૨૭ દિવસે સૂવું નહિ.
૨૮ શાખીન ચીજો અથાણું, ચેવડા, દહીંવડા, વિ. વાપરવા સાધુને ઉચિત નથી.
૨૯ વિગઇએ ઔષધની જેમ વાપરવી ખારાકની જેમ નહિ. ૩૦ દૂધ, ગળપણ, ઘી,ત્રણમાંથી એક વિગઇના ત્યાગ જરૂર રાખવા ૩૧ તેલ–કડા૦ દહીં એમાંથી એ વિગઇના જરૂર ત્યાગ કરવા ૩૨ આધા શરીરથી અળગેા ન રાખવા.