________________
સચમમાં શિથિલતા લાવનારી ૧૨૫ મામતા
( શ્રમણ ભગવંત શ્રી મહાવીર–પ્રભુના સ્વ-હસ્ત–દીક્ષિત શિષ્ય પૂજ્ય શ્રી ધર્મદાસ ગણી મહારાજ રચિત શ્રી ઉપદેશ માલા (ગાથા ૫૪૪) ગ્રંથ (ગાથા ૩૫૪ થી ૩૮૧)માંથી મુમુક્ષુ સંયમપ્રેમી પુણ્યાત્માઓના હિતાર્થે ઉષ્કૃત કરી ગુજરાતીમાં અહીં રજુ કરી છે.
જે વાંચી–વિચારી જ્ઞાની–ગુરુની નિશ્રાએ સચમને શિથિલ અનાવનારા વિકૃતતવેાથી અળગા રહી સંયમની સ્વ–પર હિતકારી સાધના માટે સુયેાગ્ય પ્રયત્ન કરવા હિતાવહ છે. )
—સપા′′
( ગાથા ૩૫૪) ૧ એષણાના ૪૨ દાષના ઉપયેાગ ન કરે. ૨ ધાત્રી ીયાતર–પિંડની રક્ષા ન કરે.
૩ વારવાર આહારને ગ્રહણ કરે. ૪ દૂધ-ઘી આદિ વિગઇએ ઘણી વાપરે. ૫ ગાળ વિગેરે સન્નિધિ રાખી વાપરે.
( ગાથા ૩૫૫)
૬ સૂર્યાસ્ત સુધી વાપરે.
૭ માંડલીમાં સાધુઓની સાથે ન વાપરે.
૮ ગેાચરી ક્રવામાં પ્રમાદ કરે.