________________
૧૨૦
સાધુતાની ચૈાત
૨૧ સાધુએ લેાકર'જન માટે સ્તવન-સજ્ઝાયા મેલે તે ઉચિત નથી.
૨૨ સાધુએ પૂજાએ ગવૈયાની જેમ ભણાવે તે ઉચિત નથી. ૨૩ સાધુઓ ગવૈયાના પ્રાગ્રામ જુએ કે સાંભળે તે ઉચિત નથી. ૨૪ તીરની જેમ ધડાધડ વિહાર ઉચિત નથી.
૨૫ સાધુએ વાડામાં લે જાય તે ઉચિત નથી.
૨૬ ગ્રામાનુગ્રામ વિહારની પરિપાટી ભૂલાય છે, તે ઉચિત નથી. ૨૭ આચ્છવ-મહાચ્છવ-પ્રતિષ્ઠા-સધ આદિ કઇ કામ વિના વિહાર ન થાય તેા તે ઉચિત નથી.
૨૮ તીર્થયાત્રા માટે વિહાર ઉચિત નથી.
૨૯ ડાળીથી વિહાર ઉચિત નથી.
૩૦ દેવાની પરાધીનતા ઉચિત નથી.
૩૧ ડાકટર-વૈદ્યોની સાધુ-જીવનમાં મહત્તા ઉચિત નથી. ૩૨ સાધુ--જીવનમાં દવાનું સેવન ઉચિત નથી.
૩૩ કુદરતી આહાર ચર્ચાના અજ્ઞાનથી થનારા રાગેા માટે ગૃહસ્થ જેવું વર્તન ચિત' નથી.
.
૩૪ વિષમ-રસ્તાના કારણ વિના માણસ લેવા ઉચિત નથી. ૩પ ખાસ તેવા આગાઢ કારણ વિના ફાનસ રાત્રે મૂકાવવું ઉચિત નથી.
૩૬ પાટલાં બાંધીને ગૃહસ્થના ઘરે રાખવા તે ઉચિત નથી. ૩૭ છાપેલ પુસ્તકાના સંગ્રહ કરવા ઉચિત નથી. ૩૮ જે માટે દીક્ષા લીધી છે, તે વૈરાગ્યની કેળવણીના પાયા મૂળથી ઢીલેા કરનારી દિનચર્યા કે રહેણી-કરણી ઉચિત નથી.