________________
પૂજ્ય સાધુ-સાધ્વી ભગવાએ વજ વાલાયક ૨૯. પ્રકારના પાપશ્રુત
પાપકર્મના બંધ કરાવનારુ'શ્રુત તે પાપશ્રુત. તેના ૨૯ પ્રકાર છે.
૧–૨–૩ દિવ્યનિમિત્તશાસ્ત્ર
સૂત્ર
સૂત્ર વૃત્તિ અને વાર્દિક ૪-૫-૬ ઉત્પાનિમિત્તશાસ્ત્ર વૃત્તિ અને વાર્નિક ૭–૮–૯ અંતરીક્ષનમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૦-૧૧-૧૨ ભૌનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્ષિક ૧૩–૧૪-૧૫ અનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્દિક ૧૬-૧૭-૧૮ સ્વરનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૯-૨૦-૨૧ લક્ષણનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્રિક ૨૨-૨૩-૨૪ બ્ય’જનનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાકિ
૨૫ ગંધ =સંગીતશાસ્ત્ર.
૨૬ નટ નાટકશાસ્ત્ર.
૨૭ વાસ્તુ =શિલ્પશાસ્ત્ર. ૨૮ આયુર્વેદ=ચિકિત્સાશાસ્ત્ર.
૨૯ ધનુવેદ=શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર.
5