SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શુ* કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ? ૧૧૫ ૭૩ પેાતાના બધા કામ પડતાં મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પેાતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા. ૭૫ ગ્લાનાવસ્થાના કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તેા. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનુ' કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના એ'તાલીસ ઢાષાની યથાશકય જયણા ન રાખે તેા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તા. ૭૯ વાપરતી વખતે સારી-ખરામ ચીજની કે તેના આપનારની પ્રશસા–નિંદા કરે તે. ૮૦ રસ-લાલુપતાથી પદાને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ હતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમે ઉપવાસ, ચામાસીના છઠ્ઠું કે સવચ્છીના અઠ્ઠમ ન કરે તેા. ૮૨ સચમના ઉપકરણેા વ્યવસ્થિત સભાળપૂર્વક ન રાખે તેા. ૮૩ પાત્રાં માંધતાં ઝાળીની ગાંઠ ન છેાડે તા. ૮૪ ગેાચરી વાપર્યાં પછી માંડલીનેા કાજો ન લે તેા. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી ( પહેલેા પહેાર પૂરા ન થાય ત્યાં સુધી ) વિધિ પૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય ન કરે તા. ૮૬ પ્રથમ-પેારિસી પૂરી થયા વિના સંથારો પાથરે તા. ૮૭ સંથારા પાથર્યા વિના સૂઇ જાય તેા. ૮૮ વગર-પડિલેહેલી જગ્યાએ સંથારા કરે તે. ૮૯ અવિધિથી સથારા કરે તા. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તા.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy