SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સ. ૧૭૧૧ માહા સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રીવિજયસિંહસૂરિપ્રસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી. ૧ સુવિહિત-ગીતાની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવા ૨ યથાશક્તિ નિત્ય ભણવા-ભણાવવાને, લખવા–લખી આપવાને, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં. ૩ ચેાગ વહ્યા વિના કેાઇએ સિદ્ધાંત વાંચવા નહીં. ૪ દિનપ્રત્યે આઠ થેાઇએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપટ્ટે એક વાર વાંઢવાં. ૫ વહેારવા જતાં કે સ્થાંડલ જતાં માર્ગ'માં સર્વથા કોઇએ ન ખેાલવું, કદાચિત્ ખેાલવાનું કાય પડે તેા બાજુ પર ઊભા રહીને ખેલવું, ૬ ઉઘાડે માંઢ ખેલવું નહિં તેમજ ક્રિયા કરતાં કે આહાર કરતાં ખેલવું નહિં, ૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમ’જસપણુ' ન કરવું, ૮ એકલા ગેાચરી લેવા સર્વથા ન જવુ. ૯ ઉપધિપ્રમુખ પુજી-પડિલેહી ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રાં ઉભય ટંક ડિલેડવાં. ૧૦ તળિયા ઉપરાંત પગ ન ધેાવા.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy