SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પગદંડીઓ ૧૦૧ ૬૯ ગુરુમહારાજની કેઈપણ આજ્ઞાને આત્મ-હિતકર માની : હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની મર્યાદાઓ જાળવી શકતો નથી. ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂજ્ય ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૨ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને વપરાશ શરીરની શેભા-ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ - ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારનો દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ * કર્યો, હવે તે સંસારની ફુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુઃખ ઓછું સુખ વધારે ! સંસારમાં સુખ ઓછું - દુઃખ વધારે! આ એક નકકર હકીકત છે ! ભલે ! બાહા દૃષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે–“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આ બ્રમાત્મક અનુભવ છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy