________________
બદલે હાનિ થઈ. વઢકારી વહુએ દીકરા જણ્યાની જેમ નેત્રાથી મેં' જીવનમાં સુખ માટે દોડધામ કરી મૂકી અને પેલી માહની સેનાએ મને ઘેાર પાપા કરાવી ભારે કરી દીધે. શું કરું? ત્યાં પણ અજ્ઞાનથી સમજી શક્યે નહિ, શત્રુ છતાં મિત્રની જેમ માહને વશ થઇ સુખી થવા માટે દુઃખામાં મૂળ દૃઢ કરતા જ ગયા. અને સુખી તા થા' જ શી રીતે ? ચઉરિન્દ્રિયમાં પણ વિષ્ણુ, ભમરા ભમરી, તીડ, મચ્છર, ડાંસ, ખગાઈ, માખી વગેરેના ભિન્ન ભિન્ન અવતાર લઇને પેલીને આહારાદિની અવ્યક્ત સ'જ્ઞાઓથી પ્રેરાઇને મેં જીવાનાં લેાહી પીધાં, કરડી કરડીને ઝેર ચેઢાગ્યાં, નાનકડું પશુ મારૂ ઝેરભયુ" શરીર જેને–તેને ઝેર ચઢાવી ત્રાસ ત્રાસ આપતું અને એથી લેાકેા પણ મને દેખતા ત્યાં મારતા, એમ (સખ્યાતા હુજારા હજા૨ા ) વર્ષોં સુધી ચઉરિન્દ્રિયપણે દુઃખા વેઠીને એકેન્દ્રિયમાં રખડયેા. પુનઃ તેઇન્દ્રિયપણે હજારા વર્ષો દુઃખા વેઠી વળી પાછા એકેન્દ્રિયમાં ભટક્યો. પુનઃ અસ ખ્યાતા પુદ્દગલપરાવર્તી પછી ચૌરન્દ્રિય થયા. ત્યાં પણ હજારા વર્ષો દુઃખા વેઠી વળી એકેન્દ્રિયમાં ગયા. એ રીતે વારંવાર વિકલેન્દ્રિયમાં અને એકેન્દ્રિયમાં ભટકતાં ભટકતાં મે... અનંતા પુદ્ગલપરાવર્તો પસાર કર્યાં, એનું માપ તા કહી શકાય તેમ છે જ નહિ. વળી શુભક`પરિણામની કૃપાથી હું. પંચેન્દ્રિય તિય "ચ સમુ િમ થયેા. ત્યાં મને વધારામાં કાર્બ મળ્યાં, પણ