________________
ઉલ્ટી સૂક્ષ્મ નિગેાદથી કેટલીક પીડા ત્યાં વધી. સૂક્ષ્મપણામાં તે। મારા શરીરને કાઇ કાપતું નહિ, ખાળતું નહિ, પાણીથી ભિંજાવી શકતું નહિ, પવ તની શીલાએ નીચે આવે તા પણ ચગદાતુ' નહિ, એટલુ' બધું તે શરીર સૂક્ષ્મ મળતુ` કે મને બહારથી કેાઈ પીડા કરી શકતુ નહિ. આદર્શરીરને તેા કપાવાને બળવાને, ભિંજાવાના, ચગદાવાને સહજ પ્રસ`ગ મનતા, કંદમાં, મૂળિયામાં, બટેટાં, ગાજર, શક્કરીયાં, લસણ, ડુંગળી, મૂળા, થે, ચાર, કુંઆર, આદુ વગેરેમાં હું ઉપજતા, ત્યારે લેાકેા મને મોંઢામાં નાખી ચાવી ખાતા, અગ્નિમાં શેકી, ખાળી નાખતા, પત્થરા કે પગ નીચે ચૂરી નાખતા, શસ્ત્રાથી કાપીને ટૂકડા ટૂકડા કરી નાખતા, ઉપરાંત સાથે રહેલા અન'તા જીવેાની પેલી પરસ્પરની પીડાએ તે પારાવાર હતી જ. અનંતા કાલચક્ર સુધી ત્યાંની અકથ્ય આપત્તિઆમાંથી પસાર થઈને પૃથ્વીકાયમાં, અકાયમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, મારા જન્મા શરુ થયાં. ત્યાં મને આવડુ' સ્વતંત્ર શરીર મળતું. એટલુ' દુઃખ એછું, બાકો પીડાઓને પાર ત્યાં પશુ ન હતા. ઉલટુ· શરીર માટુ· મળવાથી લેાકેા પેાતાના જીવન માટે મારા ઉપયેાગ કરી કરીને મને વિચિત્ર રીતે મારી નાખતા. મારા શરીરના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પાંદડાં, ફળ, ફૂલ, અનાજ વગેરે અનેક રીતે પેાતાના જીવન માટે ઉપયાગ કરી ખીજાએ