SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ કરતાં તેઓએ દાખવેલી અદ્ભૂત શૂરવીરતા મદલ આપણાં અતર અહાભાવથી ઝૂકી પડે છે અને પેાતાના અંતર'ગ શત્રુઓના વિજય કરવાનું શૂરાતન- ઊત્સાહ ઉલ્લસિત થાય છે. - (૩) સ'સારમાં વિસ્મયતા-આ સ`સારમાં ક્રમ`ના નિયમ સત્ર ન્યાયપૂર્ણ છે. જે જેવી પ્રવૃત્તિ કરે છે, તેને તેનુ' તેવુ જ ફળ મળે છે. કમરાજાના ન્યાયાલયમાં કાઇને ન્યૂનાધિક સજા કે સત્કાર થતા નથી. । ઘઊં વાવે તે ઘઊં, આંખા વાવા તા આંખે અને આવળ વાવા તેા ખાવળ જ ઊગે છે. કુદરતની વ્યવસ્થા સર્વત્ર સુવ્યવસ્થિત છે. જીવનમાં કે જગતમાં બનતી પ્રત્યેક ઘટના પાછળ વ્યક્તિગત કે સમષ્ટિગત પુણ્ય-પાપરૂપ તથાપ્રકારનું ક્રમ જ ભાગ ભજવતુ' હાય છે. ભૂલ-થાપ ખાવાની કાઈ સભાવના કર્મના ન્યાયાલયમાં છે જ નહિ. આ રીતે કમ સત્તાની ન્યાયપૂર્ણતાના વિચાર ચિત્તમાં વિસ્મયતાની લાગણી પ્રગટાવે છે, અદ્દભુતતાનેા ભાવ પ્રગટે છે અને તેના દ્વારા પણ સવેગભાવ પુષ્ટ મને છે. (૪) સ'સાર 'લલાસ્વરૂપ પણ છે-સ સારનુ. સર્જન અને સચાલન જીવની સ્વેચ્છાથી જ થાય છે. જગતમાં ઇરછાવાત ત્ર્ય છે. ખળાત્કારે કાઈ ને કાઈ ઈચ્છા
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy