________________
પ્રત્યે આત્મસમભાવથી ભાવિત (તુલ્ય વૃત્તિવાળો) હોય, તેને જ કેવલિકથિત સામાયિક હોય અને તે જ હિંસાદિ સર્વ પાપવ્યાપારને ત્યાગી બને. અનુકંપા માહાસ્ય| સામાયિકની પ્રાપ્તિ ચિત્તમાં અનુકંપા અંકુરિત થવાથી થાય છે, અનુકંપા ચિત્તના પરિણામને શુભ બનાવે છે. આ દયા-અનુકંપાના મધુર પરિણામને જ્ઞાનીભગવંતોએ સામસામાયિક” પણ કહ્યું છે.
ભૂત, વર્તમાન અને ભાવિ-ત્રણેય કાળના સર્વ તીર્થંકરદેવેએ ઉપદેશ્ય છે કે-“સર્વ પ્રાણિઓ-ભૂતછ-સોને હણવા નહિ, કઈ પણ જીવને મારો નહિ, પરાધીન બનાવ નહિ, પરિગ્રહરૂપે સંગ્રહ કરવો નહિ, પરિતાપ-પીડા ઉપજાવવી નહિ તથા એના પ્રાણેને નાશ કરે નહિ. આ જ શુદ્ધ ધર્મ છે અને તે નિત્ય ધ્રુવ તેમજ શાશ્વત છે.”
ધર્મનું આવું શુદ્ધ સ્વરૂપ શ્રી જિનાગમ સિવાય અન્યત્ર નથી. સમગ્ર જીવરાશિ સાથે આપણું આત્માની છવરૂપે એકતા હોવાથી એક પણ જીવની કરેલી
४-से बेमि जे अइया जेय पडुपन्ना०
(આચારા
અથ૦ ૪, ઉદેશે ૧)