________________
હાતા નથી, એ અને એવી કેટલીય વિશેષતાએ મનુષ્ય જીવનમાં ડાય છે. તેથી તેના મુકિત સાથે ઘનીષ્ટ સબંધ છે. તે આપણે પ્રસંગે પ્રસંગે વિચારીશું.!
સુમન ! ધર્મ અંગે પેાઝીટીવ અને નેગેટીવની ફા સાધકતા જરા ઉંડાણથી સમજવી પડશે. તે માટે આત્મા, તેને લાગેલી ક્રમની વગણુાઓ અને શરીર, વગેરે ધમ સાયક બાહ્ય સામગ્રી એ ત્રણના પારસ્પરિક સંબંધ કેવા છે? તે જાણવુ' પડશે.
સુમન ! ગરમીથી રક્ષણ કરવા શીત ઉપચારાને અને ઠંડીથી ખચવા માટે પ્રમાણેાપેત ઉષ્ણુતાના આશ્રય લેવા પડે છે. આહારને પચાવવા માટે પાચન શક્તિની જરુર રહે છે, તેમ આત્માના પ્રતિપ્રદેશે લાગેલા વિવિધ કર્મોના આક્રમણથી અચવા માટે પણ કાઇ રક્ષણની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. સુમન ! આત્માના પ્રત્યેક પ્રદેશેા સાથે અન તાન ત કર્માંશુએ દૂધ પાણીની જેમ મળેલા છે. ઉપરાંત આત્માના પ્રદેશા પણ શરીરના અણુઓ સાથે એજ રીતે મળીને રહ્યા છે. સુમન ! આત્મા સ્વરૂપે ક્રોધી નથી, પણ ક્રોધ મેાહનીય નામનું તેને લાગેલું કમ ઉદયને પામીને જ્યારે આક્રમણ કરે છે ત્યારે તેને વશ બનીને જીવ મન, વચન, કે કાયાથી ગુસ્સે કરે છે. જો તે પ્રસંગે તેના જીવનના આધારભૂત ઔદારીક શરીરના અથવા બીજા શબ્દોમાં કહું તેા તેના મન, વચન અને કાયાના અણુએ એ ક્રોધની અસરવાળા ન બનતાં ક્રોધના પરાભવ કરી શકે તેવાં પુણ્ય પવિત્ર હાય તા જીવ કોષના
૨૩