SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વશ થયેલે તે વિષયેચ્છા, સુખશીલતા વગેરેથી સંયમની વિરાધના કરીને સૌધર્મદેવલોકમાં એક પોપમ આયુવાળે દેવ થયા. ત્યાંથી વીને, કેટલાક ભ કરીને પુણ્યના પ્રભાવે પુનઃ રાજપુત્ર થયો. ત્યાં પણ સદગુરુના યેગે પુનઃ ધર્મબુદ્ધિ, સમ્યકત્વ, સર્વવિરતિ વગેરેને યેગે થયે. તેના પ્રભાવે દીક્ષા લીધી અને પૂર્વની જેમ મેહની સાથે યુદ્ધ શરૂ કર્યું. તે અવસરે પુણ્યકર્મો તેને ઉપશમશ્રેણિ નામને મહા ઉત્સાહરૂપ વજને દંડ આપે. તેના બળે પ્રચંડ ઉત્સાહથી તેણે અનાદિ મહાવૈરી અનંતાનુબંધી ચાર કષાયને અને મિથ્યાત્વને જમીનદોસ્ત કર્યા અને ભરસાડના અગ્નિના કણની જેમ નિષ્ક્રિય બનાવી દીધા. ત્યારે તે અપૂર્વકરણ નામના મેક્ષમહેલના આઠમા પગથિયે પહોંચ્યા. ત્યાંથી બાદરકષાય નામના નવમા પગથિયે ચઢયો. ત્યાં પહેલા નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, તે પછી હાસ્યાદિ છે શત્રુઓને, પછી પુરુષવેદને અને તે પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યા ખ્યાન નામના બે કેધને, પછી સંજવલન કેલને, પછી એ જ બે માનને અને પછી સંજવલન માનને, પછી એ બે માયાને, પછી સંજવલન માયાને અને તે પછી એ બે લાભને-એમ એ ક્રમથી તે દરેકને કૂટીને નિષ્ક્રિય કરી દીધા. પછી જ્યારે સંજવલન લેભને ફૂટવા માંડયો, ત્યારે તેને એક અંશ સૂક્ષમ બનીને, નાસીને દશમા સૂમસં૫રાય નામના પગથિયે છૂપાયે,
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy