SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ચારિત્રધનુ' દર્શન કરાવીને તેની પુત્રી સર્વાંવિરતિના સુંદર ગુણેને વધુ બ્યા. તે સાંભળી તે મહાનુભાવને તે સવિરતિ પ્રત્યે અનુરાગ થયે અને તેથી માતા-પિતાદિ સર્વાંના સંબધને છેડીને ગુરુએ આપેલા વેષને પહેરી મહા વૈભવપૂર્વક તે સવિરતિને પરણ્યા. તેથી ચારિત્રધમરાજનુ સત્ર માંડલ પ્રસન્ન થયું. પછી સત્તાગમ, સમ્યગ્દર્શન, સદ્દ્બાધ વગેરે તેની પાસે રહી પ્રશમ, મૃદુતા, આવ, સંતેષ, ક્ષમાદિ દશ ધર્મો વગેરે અનેક શુશુરનેતે પ્રાપ્ત કરાતતા રહ્યા. તેના બળે તેણે મેહની સામે યુદ્ધ માંડયું. અપ્રમાદરૂપી હાથી ઉપર બેસીને શુભ મનરૂપ ધનુષ્યથી સદ્ભાવનારૂપી ખાણેા ફેંકવા માંડચા. તેના બળે મેહુમહારાજાને, મદનમંડલિકને, રાગકેસરીને, દ્વેષગજેન્દ્રને અને ક્રોધ-માન-માયા-લેાભને અધમૂઆ કરી નાખ્યા. સામે આત્રતે પ્રમાદ, વિવિધ પરીષહા, ઉપસગેર્ગો વગેરે સવ' શત્રુએને પરાસ્ત કર્યાં. પરંતુ એકદા એ મહાત્માને કાઈ ભૂલ થવાથી ગુરુમહારાજે કડક શબ્દોથી પ્રેરગા કરી, ત્યારે તક શેાધી રહેલા પેલા પ્રત્યાખ્યાનાવરણ દ્વેષ અને માન બ નેએ એને મમવેધક એવી પીડા ઉભી કરી કે-તે પીડાથી તે ગુરુની સન્મુખ જેમ-તેમ ખેલવા લાગ્યા કે • હૈ આચાય ! મેં શુ મગાડયું છે ? જો વિચાર કરા, તા મારા કોઈ અપરાધ નથી. વિના કારણે ખેલતાં તમને કાણુ રાકે ? વળી મને એકને જ કેમ કહે છે ? :
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy