SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ રહીને જીવન જીવવા માગતા હાય, તેમ ત્યાંથી તેને ઘેર લઈ જવાની પણ મુશ્કેલી પડતી. ત્યારે મારી દશા એ બધાથી સાવ વિલક્ષણ-ઉધી હતી. એ ભવમાં પણ હું નાલાયક રહ્યો. મેટા થયા પછી લેાકેાના ભયે હું ઉપાશ્રયે જતા, પણ સાધુએ તરફ મને પ્રેમ હતેા જ ક્યાં ? એએનાં છિદ્રો જોતા. વિનય કે વંદન તે મને સૂઝે જ ક્યાંથી ? એ શાસ્ત્રા સભળાવતા ત્યારે ખીજાએ પેાતાના જીવનને ધન્ય માનતા, જાણે અનાદિનુ અંધારૂ' ઉલેચાતુ હાય અને કાઈ અનેરા પ્રકાશ મળતા હાય, તેમ તેએ હર્ષથી ગદ્ ગદૂ સ્વરે ‘જી-જી’કરીને ગુરુનાં વચનાના આદર કરતા. ત્યારે હું પાપી-નિર્ભાગી આગમાની નિંદા કરતા, સ્વર્ગ-નરકની વાતા ખેાટી માનતા, કમ-ધર્મ ના નામે ભેાળા લેાકેાને ઠગનારા ઢગાનું પેાતાની પૂજા વધારવાનુ... આ તંત્ર છે’-એમ માનીને તેની નિંદા કરતા. કાઈ ત્યાગ-તપ કરે, ત્યારે મને થતુ કે આ ભેાળાએ ગુરુની શબ્દાળમાં ફસાઈને સુખ-વૈભવથી વચિત રહે છે. કેવા બુદ્ધિહીન છે ? એમ તેએના વિષયમાં મારે। અભિપ્રાય પ્રગટ કરતા. કેાઈ પણ નાનાંમેટાં ધમકાર્યો કરે તે બધાયને હું ભેળા-મજ્ઞાન સમજતા. જાણે મુદ્ધિના ઇજારા મે' જ લીધે। હાય અને બધા બુદ્ધિહીન હાય, એમ મને મારી એ કુમતિનુ ખેાટુ’ અભિમાન હતું. હું અજ્ઞાન છતાં જ્ઞાનીને દેખાવ કરી વિતંડાવાદ કરતા અને બહુ ખેલીને બધાયને પાછા પાડતા.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy