________________
પરંતુ કૃપાળુ. તરણતારણ છે મારા પ્રત્યે ! હું અજ્ઞાનમૂઢ છું, એમ સમજી આપે મારી ઉપેક્ષા જ કરી, એ આપને મારા ઉપર નાસુને ઉપકાર નથી. નહિ તે મારા જેવા દ્રોહીને આપનું શરણું ક્યાંથી મળે ? આપ
તો આજે પણ એ જ અમદષ્ટિ વરસાવે છે, પણ નિભંગી છું કે-આટલું આટલું આપે સમજાવવા છતાં હજુ આપની આજ્ઞા ઉઠાવી શકતો નથી. તે પણ છે મારા નાથ ! હવે હું આપને છોડવાને નથી, કૃપા કરી આપ પણ મને અવગણશે નહિ. આપના વિના આ જગતમાં મારો કેઈ આધાર નથી. માટે જ હું આ અધું વીતક આપની આગળ વર્ણવું છું. સાંભળે પ્રભુ!
ત્યાં મેં આપના સાધુઓને સતાવવામાં, તેઓની નિંદા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એક વખત એકાન્ત જગલમાં એક ઝાડ નીચે એક મહામુનિ ધ્યાનમાં સ્થિર હતા, હું એ રસ્તે નીકળ્યો અને એમને જોઈને મારે કેપ આકાશે ચઢયે. પેલી પાપી ધમબુદ્ધિ તે સાથે જ. તે મારે ક્ષણ પણ કેડે છેડે નહિ અને હું પણ તેના વિના રહી શકું નહિ. તેણે મને કહ્યું કે-“શું જોઈ રહ્યો છે? માર આ ધૂતારાને! આવા પાપીઓએ તારા-મારા સંબંધ તોડાવવાં ઘણું પ્રયત્ન કર્યા છે. વગેરે વગેરે સમજાવીને મને એ ભંભેર્યો કે- સર્વ જીની દયા કરનારા પિલા મહાત્માને મેં પત્થરો મારી મારીને અધમુઆ કરી નાંખ્યા, અને જાણે ઈડરીઓ