________________
૧૯
!
એટી કે માને પણ મે છેડી નહિ. પાપેા કરીને ભારે થયેલે વળી હુ... પેલી નારકની કારમી પીડાઓમાં પડયો અને એ મારા શત્રુએએ ત્યાંથી પુનઃ પણ એકેન્દ્રિયાક્રિ પૂની હાલતમાં એવા પૂર્વી કે-ત્યાં પુનઃ એ ખધી દુર્દશાએ ભાગવતાં અનંતા પુદ્દગલપરાવર્તી પૂરા કર્યો.
પુણ્યના કેટલેા ઉપકાર માનુ છુ વળી તેણે ક્રયા લાવી ત્યાંથી છેડાવીને મને આય દેશમાં મનુષ્ય બનાવ્યે, પણ મૂળ ચંડાળનું મળ્યું. એથી અભક્ષ્યનાં લક્ષણુ કર્યો, રાત્રે ખાધાં, માંસ-મદિરા વગેરેની કુટેવ ત્યાં પણ ચાલુ રહી. ત્યાં પણ ઘેાર પાપા કરી વળી પેલી ઘેાર યાતનાઓ વેઠવા પુનઃ નરકમાં ગયા, ત્યાંથી તિય`ચમાં જુદા જુદા રૂપે નાચ્યા અને પુનઃ અનંતા પુર્દૂગલપરાવતા સુધી વિધવિધ પ્રકારનાં દુઃખા વેઠ્યાં. વળી પુણ્યની કૃપાથી વારંવાર આ દેશમાં ઉપજ્ગ્યા, પણ કાઈ વાર વેશ્યાના ગલમાં તા કાઈ વાર દુરાચારિણીનીના ગર્ભમાં ! કાઈ વાર કસાઈના પુત્ર તેા કેાઇ વાર વેશ્યાની પુત્રી અન્યા. એમ હલકા કુળામાં હલકટ જાતિમાં ઉત્પન્ન થવાથી કાઇએ તે મને ગર્ભમાં જ ગાળી નાંખ્યા, કેાઇએ જન્મ લેતાં જ મને જંગલમાં ફેકી દીધા, કાઇએ ગળુ દાખીને મારી નાંખ્યા, જીવતા નહેર પણ થવા ન દીધા, કાઇએ ઉછેરીને માટા કર્યો પણ ખાટકીનેા ધંધા શીખવાડી જીવનભર નિરપરાધી લાચાર જીવાની મારે હાથે કતલ કરાવી અને કાઈ વેશ્યાએ પુત્રીરૂપે જન્મેલા મને દુરાચાર