________________
૪૦૫
શાંતિ જિનની આરતી
અથ શાંતિ જિનની આરતી. જય જય આરતી શાંતિ તુમારી,
તેરા ચરણકમળકી મેં જાઉં બલિહારી. જ૦ ૧. વિશ્વસેન અચિરાછકે નંદા, શાંતિનાથ મુખ પૂનમચંદા.જય૦૧ ચાલીસ ધનુષ્ય સેવનમય કાયા,મૃગલંછન પ્રભુ ચરણ સુહાયા.૦૨ ચક્રવતી પ્રભુ પાંચમા સેહે, સેળમા જિનવર જગ સહ મેહે જ૦૩ મંગલ આરતી તેરી કીજે, જન્મ જન્મને લાહો લીજે. જ૦૪ કરજેડી સેવક ગુણ ગાવે, સે નર નારી અમર પદ પાવે. જપ
શ્રી આદિ જિનની આરતી, અપસરા કરતી આરતી જીન આગે, હાંરે જિન આગેરે જીન આગે; હાંરે એને અવિચળ સુખડાં માગે, હાંરે નાભિ નંદન પાસ. અપસરા ૧ તા થેઈ નાટક નાચતી, પાય ઠમકે, - હારે દેય ચરણમાં ઝાંઝર ઝમકે, હાંરે સોવન ઘુઘરડી ઘમકે, હારે લેતી ફુદડી બાલ. અપસરા. ૨ તાલ મૃદંગ ને વાંસળી ડફ વીણું, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા; હારે મધુર સુરાસુર નયણું, હાંરે જેતી ચુખડું નિહાળ. અપસરા૩ ધન્ય મરૂદેવા માતને પુત્ર જીયા, હાંરે તેરી કંચન વરણ કાયા;