________________
શ્રી સંખેશ્વર પાશ્વજિન છેદ
૩૯૫ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કોણ દૂજે; ઉદય રતન કહે પ્રગટ પ્રભુ પાસજી,પામી ભય ભંજને એહ પૂજે ૫.
શ્રી સંખેશ્વર પાર્શ્વજિન છંદ. સે પાસ શંખેશ્વરા મન શુધ્ધ, નમે નાથ નિચે કરી એક બુધે, દેવી દેવલાં અન્યને શું નમો છે? અહો ભવ્ય લેકે ભુલા કાં
ભમે છો ૧૧ ત્રિલોકના નાથને શું તજે છે? પડ્યા પાસમાં ભૂતને કાં ભજે છે?' સુરધેનુ ઇંડી અજાશું અજે છે? મહાપંથ મુકી કુપથે જે છે? તજે કેણુ ચિંતામણિ કાચ માટે? ગ્રહે કેણુ રાસભને હસ્તિ સાટે? સુરદુમ ઉપાડી કણ આક વાવે? મહામૂઢ તે અકુલા અંત પાવે કિહાં કાંકરે ને કહાં મેરૂ શંગ? કીહાં કેશરી ને કહાં તે સુરંગ? કિહાં વિશ્વનાથ કીહાં અન્ય દેવા ? કરો એક ચિત્તે પ્રભુ પાસ સેવા. પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દૂર પલાવે.૫. પામી માનુષ્યને વૃથા કાં ગમે છે? કુશીલે કરી દેહને કાં
| દો છો ? નહીં મુક્તિવાસ વિના વીતરાગ, ભજે ભગવંત તજે દ્રષ્ટિરાગ ૬ ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજે પ્રભુ દાસ જાણી, આજ મારે મેતીડે મેહ વઠયા, પ્રભુ પાસ શંખેશ્વરે આપ તુયા..
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ. પ્રભુ પાસ તાહરૂં નામ મીઠુંવિહુ લેકમાં એકલું સાર દીઠું સદા સમરતાં સેવતાં પાપ નીઠું, મન માહરે તાહરૂં ધ્યાન બેઠુ.૧. મન તુમ પાસે વસે શત દિસે, મુખ પંકજભીરખવા હંસ હીએ; ધન્ય તે ઘી જે ઘડી નયણ દીસે, ભકિતભાવે કરી વીનવીજે. ૨