________________
૩૮૨
વાર્ષિક ૫ ૧ સં ક હ છે એથે સંવત્સરી પ્રતિક્રમણ વિધિ છે ' એમાં પણ ઉપર લખ્યા મુજબ પમ્બિના વિધિ પ્રમાણે કરવું, પણ બાર લેગસના કાઉસ્સગને ઠેકાણે ચાલીશ લેગસ ને એક નવકાર અથવા એકસે ને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરે, અને તપને ઠેકાણે અઠ્ઠમ ભત્ત એટલે ત્રણ ઉપવાસ, છ આંબિલ, નવ નીવી, બાર એકાસણ, વીશ બેઆસણ અને છ હજાર સક્ઝાય-એ રીતે કહેવું. પખિના આગારને ઠેકાણે સંવત્સરીના આગાર કહેવા
ઈતિ પંચપ્રતિક્રમણ વિધિ સંપૂર્ણ છે પ્રથમ નમુક્કારસહિઅ મુઠ્ઠીસહિ પચ્ચખાણ છે
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુઠિસહિઅં પચ્ચખાઈ u ચઉવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઈમ | અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું, સિરઈ
છે બીજું પિરિસિ તથા સાઢપરિસિનું છે _ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પિરિસિં, સાઢપરિસિં, મુહિસહિઅં, પચ્ચખાઈ ઉગ્નએ સૂરે, ચઉરિવપિ, આહારં, અસણં, પાણું, ખાઈમં સાઈમ, | | અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામે, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણં, સિરઈ |