________________
રાઈ પ્રતિકમણ વિધિ
રૂee ૨૧ શ્રી સીમંધર સ્વામીનું અત્યવંદન, સ્તવન, જયવીયરાય, T કાઉસ્સગ્ગ, થય પર્યત કહેવું. પછી રર ખમાસમણ પૂર્વક શ્રી સિદ્ધાચલનું ચૈત્યવંદન, સ્તવન,
જયવીયરાય, કાઉસ્સગ્ગ, થય પર્યત કહેવું. પછી ૨૩ સામાયિક પરવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું.
ઈતિ રાઈ પ્રતિકમણને વિધિ છે
છે અથ પખી પ્રતિક્રમણ વિધિ | છે પ્રથમ દેવસિક પ્રતિક્રમણમાં વંદિત્ત કહી રહીએ તિહાં સુધી સર્વ કહેવું, પણ ચિત્યવંદન સલાડહનું કહેવું અને થેયે સ્નાતસ્યાની કહેવી. પછી ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઅં આલેઈઅ પડિકંતા ઈચ્છાકારણ૦ પમ્મિ મુહપત્તિ પડિલેહું ?” એમ કહી મુહપત્તિ પડિલેહીએ છે પછી વાંદણ બે દીજે, પછી ઈચ્છાકારેણુ સંબુદ્ધા બામણું અભુઠ્ઠિઓહં અભિંતર પમ્બિએ ખામેઉં? ઈરછ ખામેમિ પખિએ પન્નરસ દિવસાણું પન્નરસ રાઈઆણું, અંકિંચિ અપત્તિયં કહી “ઈચ્છાકારેણ સં૦ પખિએ આલઉં?” ઈચ્છે આ એમિ જે મે પખિઓ અઈઆરે કઓ કહી, “ઈચ્છાકારેણ સં૦ પખિ અતિચાર આલેઉં ?” એમ કહી અતિચાર કહીએ કે પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિત મૂળ બાર વ્રત તેના એક ચોવીસ અતિચાર માટે જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહે સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિ હું મન