________________
૩૭
વાર્ષિક ૫ સંગ્રહું
૩૯ પ્રગટ લાગસ કહેવા! પછી સામાયિક પારવા માટે૪૦ ઇરિયાવર્ણી તસ્સ ઉત્તરી અન્નથ્થ॰ કહી એક લેાગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પ્રગટ લાગસ્સ કહેવા.
૪૧ પછી ચઉસાય॰ નમુક્ષુણું કહી જાવતિ એ કહી ઉવસગ્ગહર, જવિયરાય, કહી મુહપત્તિ પડિલેહવી ॥ પછી, ! ઇચ્છામિ ‘ ઇચ્છાકા॰ સામાયિક પારૂં ? ’ • યથાશક્તિ ? ઇચ્છામિ · ઈચ્છાકા॰ સામાયિક પા ’ - તહુત્તિ ” કહી
૪૨ જમણા હાથ ઉપધિ પર સ્થાપી એક નવકાર ગણીને ૮ સામાઈય વયનુત્તો ’ કહેવા અને સામાયિકના ખત્રીશ ઢાષા માટે “ મિચ્છામિદુડ... ” દેવા. પછી
,,
૪૩ સ્થાપેલી સ્થાપના હાય તે મુખ સામે સવળા હાથ રાખી એક નવકાર ગણવા.
રાઈ પ્રતિક્રમણ વિધિ.
૧ પ્રથમ પૂર્વ રીતે સામાયિક લેવું ! પછી ૨૮ ઇચ્છાકારેણુ સક્રિસહુ ભગવન્ ! કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાય પાયચ્છિત્ત વિસેાહણુથ્થું કાઉસ્સગ્ગ કરૂં ? ’ ચ્છિ કુસુમિણ દુસુમિણુ ઉડ્ડાવણી કરાઈ પાયચ્છિત્ત વિસેાઢણુ* કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ્થુ કહી ચાર લેગસ્સના અથવા સાળ નવકારના કાઉસ્સગ્ગ કરી–પારી પ્રગટ લાગસ કહેવા. પછી