________________
૩૭૪
વાર્ષિક પર્વ સં થ, હ ૧૭ સાત લાખ કવાં. પછી અઢાર પાપસ્થાનક આલઈને ૧૮ સસ્સવિ દેવસિઅહ કહી ૧૯ બેસીને એક નવકાર ગણી, કરેમિ ભંતે ઈચ્છામિ પડિ
મિલું કહીને ૨૦ વંદિત્તક કહી બે વાંદણ દેવાં કે પછી ૨૧ અભુિિમ અભિંતર દેવસિએ ખામીને વાંદણું બે
દેવાં પછી ઉભા થઈ ૨૨ આયરિય ઉવઝાએ કહીને કરેમિભંતે ઈચ્છામિ કામિ
કાઉસ્સગ્ગ જે મે દેવસિઓ તસ્સ ઉત્તરી અન્નથુ કહી ર૩ બે લોગસ્સને અથવા આઠ નવકારને કાઉસ્સગ્ન કરી
–પારીને ૨૪ લોગસ્સ કહે. પછી સવ્વલાએ અરિહંત ચેઈયાણું
કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસગ્ન
કરી-પારીને ૨૫ પુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ વંદણ કહી
એક લોગસ્સ અથયા ચાર નવકારનો કાઉસગ્ગ કરી–પારીને ૨૬ સિદ્ધાણું બુદ્ધાણું કહી સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ
અન્નગ્ધકહી, એક નવકારને કાઉસગ્ગ કરી–પારીને નમેડીં કહી પુરૂષે સુઅદેવયાની થાય અને સ્ત્રીએ
કમલદલની થેય કહેવી. પછી ૨૭ પિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નગ્ધકહી, એક
નવકારને કાઉસ્સગ્ન કરી-પારીને નડતુ કહી
ક્ષેત્રદેવતાની થાય સ્ત્રી તથા પુરૂષે કહેવી. પછી ૨૮ પ્રગટ એક નવકાર ગણું બેસીને