________________
શ્રી ઔષધ વિધિ
૩૭૧ ઈચ્છાકાળ બહુપડિપુન્ના પિરિસિ કહી ખમાસમણ દઈ ઇરિયાવહિયા પડિક્કમી યાવત્ લેગસ્સ કહી ઈચ્છામિ, ઈચ્છાકા, બહુપડિપુન્ના પરિસી રાઈઅ સંથારએ ઠાઉં? કહી પછી ઈચ્છામિત્ર ઈચ્છાકા. ચૈત્યવંદન કરૂં કહો ચઉકસાયનું ચૈત્યવંદન યાવત્ જયવીઅરાય સુધી કરે. પછી ઈચ્છામિ ઈચ્છાકા સંથારાવિધિ ભણવા મુહપત્તિ પડિલેહવી, પછી સંથારાપરિસિ ભણાવવી. પછી જ્યાં સુધી ઉંઘ ન આવે ત્યાં સુધી સઝાયધ્યાન કરે.
' પૌષધમાં એકાસણાદિ કર્યું હોય તે અવસરે પચ્ચખાણુ પારી પિસહશાળાથી આવસ્સહી કહી નિજ ગૃહે ઈર્યા શેતે ખમાસમણ દેઈ ઈરિયાવહી પડિકમી ખમાસમણ દઈ ગમણું ગમણે આલેઈ કાજે પૂજી યથાસંભવે અતિથિસંવિભાગ વ્રત ફરસી નિશ્ચલ આસને બેસી હાથ, મુખ પગ પાત્ર પડિલેહી નવકાર ગણું પ્રાણુક આહાર જમે અથવા પોસહ શાળાએ પૂર્વ પ્રેરિત નિજ પુત્રાદિકે આણેલા અહારનું ભજન કરે. પણ સાધુની પેરે ગોચરી જાય નહિં. તથા કારણ વિના મોદક, સ્વાદ લવિંગાદિ તંબેલ ન લે. ત્યારપછી નિસિહિ કહી પોસહશાળાએ આવી ખમાસમણ ઈરિયાવહી પડિકકમી ચૈત્યવંદન કરવું.
ઈતિશ્રી પૈષધ વિધિ સંપૂર્ણ
પાષધનાં ચાવીસ માંડલાં. * પ્રથમ સંથારા પાસેની જગ્યાએ ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે, ૨ આઘાડે આસને પારાવણે અણહિયાસે.'
શાળા એની દશાલ