________________
૩૬૮
વાર્ષિક ૫ ૧ સં ક હું પડિક્કમે પછી કાજે પરઠવવા જગ્યા શોધી અણુ જાણુ જરસ કહી કાજે પરઇવે પછી વાર ત્રણ સિરે કહેવી ઈતિ છે
અથ પસહનો વિધિ. પ્રથમ ઈરિયાવહિયં પડિક્કમી ખમાસમણ દેઈઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પિસહ મુહપત્તિ પહેલેહું? એમ કહી મુહપત્તિ પડિલેહવી, પછી ઈચ્છામિ. ઈચ્છાકારેણ૦ પિસહ સંદિસાહું? પછી ઈચ્છામિ ઈચ્છાકા પાસહ ઠાઉં? પછી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવાન પસાય કરી પિસહ દંડક ઉચ્ચરાજી એમ કહેવું. ગુરુ મહારાજ પિસ હનું પચ્ચખાણ ઉચ્ચરાવે. પછી ઇચ્છામિ ઈચ્છાકા સામાયિક મુહપત્તિ પડિલેહું ત્યાંથી તે સજઝાય કરું
ત્યાં સુધી કહેવું એમ કહી ત્રણ નવકાર ગણી ઉઠે ત્યાં સુધી કહેવું. પછી ઈચ્છા, ઇચ્છાકારેણ બહવેલા સંદિસાહું ઈચ્છું પછી ઈચ્છામિ ઈચ્છા. બહુવેલ કરશું? ઈચ્છ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પડિલેહણ કરું? એમ કહી મુહપત્તિ પડિલેહવી, ઈચ્છામિ ઈચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણ પડિલેહાવો પછી ઈચ્છામિ. ઈચ્છાકા ઉપધિમુહપત્તિ પડીલેહું? એમ કહી મુહપત્તિ પડિ. લેહવી પછી ઈરછામિ ઈચ્છાકાહ ઉપધિ સંદિસાહું? પછી. ઇચ્છામિ ઈચ્છાકા૦ સજઝાય કરું. એમ કહી એક નવકાર ગણી મન્ડજિષ્ણુર્ણની સઝાય કહેવી. પિરસીના અવસરે ઇરિયાવહિયા પડિક્કમી ઈચ્છાકાહ પડિલેહણ કરું એમ કહી સુહપત્તિ પડિલેહવી.