SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ વાર્ષિક ૫ વ હ" પૂર્વ જનમકા બૈર ખેલાયા. જળ વરસાવ્યા શિરધારી. ૪ જળ આવી પ્રભુ નાકે અહીયાં, આસનકપ્યાં નિરધારી; નાગ નાગણું છત્ર ધરે છે પૂર્વ જનમકા ઉપગારી. ૫ રયવિજય કહે સુણ મેરી લાવણી, એસી શોભા બહુ સારી, માત પિતા બંધવ સહુ સાથે, સંયમ લીધા નિરધારી. ૬ સકલકરમવારી, મોક્ષમાર્ગાધિકારી, ત્રિભુવનઉપકારી, કેવલજ્ઞાનધારી; ભવિજન નિત સેવે, દેવ એ ભક્તિભાવે, એહી જ જિન ભજતાં, સર્વ સંપત્તિ આવે. ૧ જિનવર પદ સેવા સર્વ સંપત્તિ દાઈ, નિશદિન સુખદાઈ. ક૯૫વલ્લિ સહાઈ; નમિ-વિનમિ લહીજે સર્વ વિદ્યા વડાઈ, રિષભ જિનવ સેવા સાધતાં તેહ પાઈ. દર્શન દેવદેવસ્ય, દર્શનં પાપ નાશનં; દર્શન સ્વર્ગસે પાખં, દર્શન મેફસાધનં. તુલ્યું નમસ્ત્રિભુવનાહિરાય નાથ! તુભ્ય નમ: ક્ષિતિતલામલભૂષણય, તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, - તુલ્ય નમે જિન ! ભવોદધિશેષણાય ૧ ભલુ થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને રસ લીધો રે, દેવચંદ્ર કહે મારા મનને, સકલ મને રથ સીધેરે. ૧ ભવભવ તુમ ચરણની સેવા હું તે મારું દેવાધિદેવા ! સામુ જુઓને સેવક જાણ, એવી ઉદયરતનની વાણું. ૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy