________________
ન વર્ષ ઃ આ રા ધ ન પ ર્વ
અનંત ચાવીસ જિન વાસવ મલિય અસેસ: સા કુસુમાંજલિ સુદ્ધે કરી ચઉ વિહુ સધ વિસેસ. કુસુમાંજલિ મેલા ચાવીસ જિષ્ણુ દા. નમાડહસિદ્દાચાર્યે પાધ્યાયસ સાધુભ્યઃ
કુસુમાંજલિઃ—
ઢાળ.
અનંત ચઉવીસી જિનજી જીહારૂં, વર્તમાન ચવીશી સંભારું,
કુસુમાંજિલ મેલા ચાવીશ જિષ્ણુ દા— દાહા.
મહાવિદેહે સંપ્રતિ વિહરમાન જિન વીશ; ભક્તિભરે તે પૂજિયા કરો સધ સુજંગીશ, નમાઽસિદ્ધાચા પાધ્યાયસર્વસાધુલ્ય
કુસુમાંજલિઃ—
૩
૧૩
૧૪
૧૫
ઢાળ.
અપચ્છર મંડળી ગીત ઉચ્ચારા,
૧૬
શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજિલ મેલે સર્વ ઋણા— વિધિ—પછી સ્નાત્રીયા ત્રણ મ શુઈ જગ ચિંતામણીનું ચૈત્યવંદન કરી “નમુક્ષુણ કહી, જયવીયરાય પર્યંત કહે. પછી હાથ ધૂપી મુખકેશ બાંધી કળશ લેઈ ઉભા રહીને
કળશ હે.