________________
'નવ ધ ક્રૂ . આ શ ધ ૫
૬.
૭.
<.
૨૯૭
પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચા ઘીના દીવા મૂકવા.
પછી એ સ્નાત્રીયાઓએ હાથે નાડાછઠ્ઠી ખાંધી હાથમાં પંચામૃત ભરેલા કળશ લઈ, ત્રણ નવકાર ગણી પ્રભુજીને જમણે અગુંકે પખાળ કરવા. વાળાકુચિ કરી ત્રણ અંગલુહા કરી કેસર વડે પૂજા કરવી.
૯.
પછી હાથ ધુપી પેાતાના જમણા હાથની હથેળીમાં કેસરને ચાંલ્લા કરવા,
૧૦. પછી કુસુમાંજલિના થાળ લઈ સ્નાત્રીયાઓએ ઉભા રહેવું.]
+=+=
( વિધિ કળશ લઇ . ઊભા રહેવું. )
કાવ્યમ્
[ કુંતાવેલમ્મિતછન્દ: ] સરસશાન્તિસુધારસસાગર,
શુચિતર ગુણરત્નમહાગરમ્ ; ભવિકપ’કજળેધદિવાકર,
wel
પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ ૧ ( વિધિ—પખાળ કરવે. ) દાહા.
કુસુમાભઙ્ગ ઉતારીને, પડિમા પરિચ વિવેક મજ્જન પીઢે થાપીને, કરીયે જળ અભિ
[વિધિ-કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવુ ]