________________
૨૯૨
વાર્ષિક પ સ ત્ર હુ
ઉલાલા ઉચ્છેદ કુમ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, ચાગ સગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે; અંતર મુહૂરત તત્ત્વ સાથે, સર્વ સવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરા તપ ગુણ આદરી. ૨
ઢાળ
એમ નવપદ ગુણુ મંડલ, ચરૂ નિક્ષેપ પ્રમાણે જી; :- સાત નયે જે આદરે, સમ્યગજ્ઞાને જાણેજી. ઉલાલા-નિદ્વરસેતી ગુણી ગુણના, કરે જે બહુમાન એ, તસુ રણુ ઇહા તત્ત્વ રમણે, થાય નિળ ધ્યાન એ; એમ શુદ્દે સત્તા ભન્યા ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, • અક્ષય અનત મહુત ચિદ્ઘન, પરમ આનંદતા વરે, ૪ અથ કળશ,
[હરિગીત છન્દ: ]
ઇય સયલ સુખકર ગુણપુરન્દર, સિદ્ધચક્ર પઢાવળિ, સવિલદ્ધિ વિના સિદ્ધિમંદિર, ભવિક પૂજો મની, ઉવયવર શ્રીરાજસાગર જ્ઞાનધમ સુરાજતા, ગુરૂ દીપચદ્ર સુચરણ સેવક, દેવચંદ સુશાભતા.
પૂજા—
ઢાળ
[શ્રીપાળના રાસની]
જાણુંતા ત્રિતુ. જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિષ્ણુ'; જે આદરે કમ ખપેવા, તે તપ શિવતરૂં કદ રે.
ભવિકા ! સિ૦ ૪૧