________________
૨૭૪
વા ર્ષિ ક પ ર્વ સં ગ હ પછી “ક હનમે ઉવક્ઝાયાણું” એમ કહી કળશ વડે અભિષેક કરે ને અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
- પ. પાંચમું-શ્રી સાધુપદ શ્યામવર્ણી છે, માટે અડદ લેવા, લેઈ બીજે સર્વ પૂર્વોક્ત વિધિ કરી પૂજા ભણું તે સંપૂર્ણ થયાથી “૩૪ હીં નમો લોએ સવ્વસાહૂણ” કહેવું.
૬ છઠ્ઠ-દર્શનપદ શ્વેતવણે છે માટે તન્દુલ લેવા. “8 હીં નમો દસણસ” કહેવું. બીજે સર્વવિધિ પૂર્વોત રીતે કર.
૭. સાતમું-જ્ઞાનપદ શ્વેતવણે છે માટે તન્દુલ લેવા. લઈ “% હીં નમો નાણસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોક્ત રીતે કરવો.
૮. આઠમું-ચારિત્રપદ શ્વેતવણે છે માટે ચોખા લેવા. “% હીં નમે ચારિત્તસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોકત રીતે કર.
૯. નવમું-તપપદ શ્વેતવણે છે, માટે ચોખા લેવા. પૂર્વોક્ત વિધિ કરીને “ હીં નમે તવસ્સ” કહી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
પછી અષ્ટપ્રકારી પૂજા કરવી, આરતિ કરવી.
ઇતિ નવપદ પૂજા વિધિ.