________________
૭ર
વા ર્ષિ ક ૫ વ સ ગ્રહ
અથ શ્રીમદ્યશવિજ્યજી ઉપાધ્યાયજી કૃત
નવપદ-પૂજા
વિધિ. - આ પૂજામાં અવશ્ય જરૂરની કેટલીક ચીજો –
દુધ, દધિ, વૃત, શર્કરા, શુદ્ધ જળ એ પંચામૃત, કેશર, સુગંધિ ચન્દન, કપૂર, કસ્તુરી, અમ્બર, રોલી, મૌલીસૂત્ર, છુટાં ફૂલ, ફૂલોની માળા, ફુલેના ચંદ્રવા, ધૂપ, તન્દુલ પ્રમુખ નવ જાતિનાં ધાન્ય, નવ પ્રકારના નૈવેદ્ય, નવ પ્રકારનાં ફળ, નવપ્રકારની પર્વ વસ્તુ, મિશ્રી, પતાસાં, ઓલા પ્રમુખ, મંગલૂહણ માટે સફેદ વસ્ત્ર પહેરવા માટે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર, ઈત્યાદિ, તથા નવ નવ નાળના કળશ, નવ કેબી, પરાત [તાંસ] તાંસળાં, આરતિ, મંગલદીપક, ભગવાનની આંગી, સમવસરણ ઈત્યાદિક સર્વ વસ્તુઓ પ્રથમથી એવી રીતે ઠીક કરીને રાખવી કે જેથી પૂજા વખતે અડચણ ન આવે. સંક્ષેપમાં વિધિ કહ્યો છે, વિશેષ વિધિ ગુરૂગમથી જાણ.
કળશઢાલન વિધિ. • ચિત્ર તથા આશ્વિન માસમાં એ પૂજાઓ ભણાવીયે ત્યારે નવ સ્નાત્રિયા કરવા, મોટા કળશ પ્રમુખમાં પંચામૃત