________________
ન વ પ ા ધ પ
(૩) સકળમંગળપરમકમળાકેલિ મંજુલમ દિર, ભવકાટિસંચિતપાપનાશન, નમે નવપદ જયકર અરિહંત-સિદ્ધ-સૂરીશ-વાચક,સાધુ-દર્શન સુખકર; વરજ્ઞાનપદ–ચારિત્ર-તપ, એ,-નમા નવપદ જયકર. શ્રીપાળ રાજા, શરીર સાજ, સેવતાં નવપદ વર; જગમાંહિ રાજા, કીર્તિ ભાજા, ના નવપદ જયકર. ૩ શ્રી સિદ્ધચક્ર, પસાય સંક્ટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનાવાંછિત, નમે નવપદ જયાર, ૪ આંબિલ નવ દિન દેવવદન, ત્રણ ટક નિરતર'; એવાર પિડકમાં પલેષણ, નમે નવપદ જયકર, ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીથ કર; તિસ ગુણુ દાય હજાર ગણીએ, નમે નવપદ જયકર, ૬ વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આસધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધસાધન સાધીએ. ગ-કષ્ટ ચરે, શમ પૂરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભર, ૮
.
(૪)
શ્રી સિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતરૂને સુરમણિથકી, અધિકજ મહિમા કહીએ. અષ્ટ કહાણિ કરી, શિવમંદિર રહીએ; વિધિશું નવ પદ ધ્યાનથી, પાતિક સવિ ઇમીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મનવાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન માઝાર,
૨૪૩
૩