________________
નવ પ ઃ આ રા ધ ન પ
૧૪૧
(૮) પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુ પૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણું ગણુતાં, આહાર વાપરતાં, માગે જતાં આવતાં, સ્થંડિલ માત્રુ કરવા જતાં ખેલવું નહિ. (૯) આયંબિલ કરતી વખતે આહાર સારા યા ખરાબ હાય તેના ઉપર રાગ દ્વેષ કરવા નહિ. વાપરતાં ‘સુર સુર' ‘ચખ ચ’ શબ્દ નહિ કરતાં, એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયાગ પૂર્વક જમવું.
(૧૦) ચૌદ નિયમા હંમેશ ધારવા ઉપયાગ રાખવે. (૧૧) પાણી પીધા પછી પ્યાલા તરત જ લેાહી નાંખવેા, તેમ નહિ કરવાથી એ ઘડી પછી સંમૂર્ણિમ જીવાની ઉત્પત્તિ થાય છે.
(૧૨) થાળી વાટકા વિગેરે તમામ વાસણા નામ વિનાના તથા વસ્ત્રો ધેાયેલા વાપરવા, સાંધેલા કે ફાટેલા ન વાપરવા, (૧૩) ભાણા માંડવાના પાટલાએ ડગતા ન રહે તેના ખાસ ઉપયાગ રાખવા.
(૧૪) નવકારવાલી તથા પુસ્તક વિગેરે શુદ્ધ ઉચે સ્થાનકે મૂકવાના ઉપયાગ રાખવા. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણા ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશા
તના થાય છે.
(૧૫) દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી,
નવપદ ચૈત્યવંદના
(૧) જો રિ સિરિઅરિહંતમૂલદેઢપીઠ પટ્ટુિએ, સિદ્ધ-સૂરિ-ઉવજ્ઝાય–સાહુચિહુ સાહગરિટ્ટુિએ,